Posts

Showing posts from August, 2022
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના /વિધવા સહાય યોજના ગાંધીનગર ગુજરાત તેમજ આ યોજનાનું અમલીકરણ કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ (મહિલા કલ્યાણ ) દ્વારા થાય છે ફોર્મ અને માહિતી widow pension scheme form વધુ માહિતી માટે જે તે જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી/મામલતદારશ્રીની કચેરીનો સંપર્ક કરી શકો છો જેના સરનામા નીચે મુજબ છે. ઑફિસનું સરનામું મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, સહયોગ સંકુલ, એ-વીંગ, સાતમો માળ, 3 – ઘ રોડ , સેક્ટર – ૧૧, સિવિલ હોસ્પિટલ સામે, જિ.ગાંધીનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૩, ત્રીજો માળ, બ્લોક નં-૧, નવી કલેક્ટર ઓફીસની પાછળ, સરકારી પ્રેસની બાજુમાં જિ.રાજકોટ (ગ્રામ્ય) મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, બહુમાળી ભવન, રૂમ નં.૦૨, જિલ્લા સેવા સદન, બીજા માળે જિ.પાટણ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, રૂમન.૩૦૨, ત્રીજો માળ, છાપરી, જિ.દાહોદ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, કુબેર ભવન, એફ-બ્લોક, બીજા માળ, કોઠીરોડ જિ.વડોદરા-૩૯૦૦૦૧ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, બ્લોક-એ.રૂમ.નં.૨૦૭-૨૦૮, બહુમાળી ભવન, બીજો માળ,જિ.અમરેલી મહ...